From:dazixx.comહું અહી હતો અને તું ત્યાં હતી,
આપણી વચ્ચે પળોની વેદનાઓ હતી.
માની ગયો, એ સ્પર્શી ને તને આવ્યો 'તો પવન.
તેના ખિસ્સામાં ભીની સંવેદનાઓ હતી.
આપણી વચ્ચે પળોની વેદનાઓ હતી.
માની ગયો, એ સ્પર્શી ને તને આવ્યો 'તો પવન.
તેના ખિસ્સામાં ભીની સંવેદનાઓ હતી.
No comments:
Post a Comment