લંડન મા એક પ્રાયમરી સ્કૂલમાં :
ટીચર :( જે ખ્રિસ્તી છે) બોલો બાળકો, દુનિયામાં કાયા ભગવાન શ્રેષ્ઠ છે? જે સાચો જવાબ આપશે તેને ૫૦ પાઉન્ડ આપીશ.
બાળકો: વન બાય વન પોત પોતાના ભગવાન નાં નામ બોલતા હોય છે. ટીચરને એમાં આનદ નથી આવતો.
ગુજ. પીન્ટુ ઉભો થયીને કહે છે : મેડમ, જીસસ....જીસસ
ટીચર: એક હિંદુ ને જીસસ શ્રેષ્ઠ છે તેવું કહેતા સાંભળીને ખુશ થયા અને ૫૦ પાઉન્ડ આપ્યા. અને પૂછ્યું તું હિંદુ છે તોયે જીસસ તને કેમ ગમે છે ?
ગુજ. પીન્ટુ: એમ નહિ...ગમે તો કૃષ્ણ જ છે. પણ ૫૦ પાઉન્ડનાં જવાબ મા થોડા તેમને વચ્ચે લવાય? ૫૦ પાઉન્ડમાં જ ઝગડાનો અંત આવતો હોય તો જતું કરવાનું કૃષ્ણ એ કહ્યું છે
___________
ગુજરાતી; ડોકટર સાહેબ, પ્લાસ્ટિક સર્જેરી કરાવવાના કેટલા થશે ?
ડોકટર; પાંચ લાખ,
ગુજરાતી; પ્લાસ્ટિક હું લાવી આપીશ તમે ફક્ત મજૂરી બોલો.
ડોક્ટર: તો ગાંડા પહેલા કહેવું'તું ને? જો બહાર કોકડી પડી છે જોઈએ એટલા દોર લઇ જા અને ઘેર જઈને ગરમ કરીને લગાડી દે ને ....!!! તારી પાશે થી શું પૈશા લેવા !!
______________
ભિખારી: સાહેબ ૨૦ રૂપિયા આપો ને કોફી પીવી છે,
સંતા :અરે કોફી તો ૧૦ રૂપિયા ની જ આવે છે,
ભિખારી:હા , પણ મારી ગર્લ ફ્રેન્ડ પણ સાથે છે,
સંતા:ભિહારી થઇ ને ગર્લ ફ્રેન્ડ રાખે છે?
ભિખારી:ના ગર્લ ફ્રેન્ડ રાખી તેમાં ભિખારી થઇ ગયો :
_______________
મજબૂરી ..એટલે .. એક વાર મુલ્લા નાસ્સૃદ્દીન પાર્ટી માં આવેલી ખુબસુરત સન્નારી પાસે ગયા અને
કહ્યું : What about this night stand ?
સન્નારી ચીલ્લાયી: I am not that type.
મુલ્લા: What about 1 million?
સન્નારી: let talk outside.
બહાર જઈને મુલ્લા એ Bargain કરતા
કહ્યું: ૧૦૦૦ ચાલશે?
સન્નારી: મેં કીધુને હું એ ટાઇપની નથી.
મુલ્લા: ટાઇપ તો નક્કી થયી ગયું, કિંમત નો પ્રોબ્લેમ છે ને? નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો.
______________
બોમ્બ ધડાકા વખતે ઝખ્મી થયેલા ભાઈને TV પત્રકાર પૂછી રહ્યા હતા..
હા...તો ..બોમ્બ પડ્યો ત્યારે ફૂટેલો હતો ??
ઝખ્મી : ના ...ત્યારે તો એવો સુંદર લાલ ટામેટા જેવો હતો ...ને પછી રગડી મારી તરફ આવ્યો ને શરમાઈ ને બોલ્યો "ધડામ .."
___________
કોંગ્રેસ કાર્યકર્તા: મને પેટ્રોલ ના ભાવ વધવાથી કોઈ ફર્ક નથી પડતો.
ભાજપ કાર્યકર્તા: એવું કેમ તને સરકારે એજન્સી આપી છે?
કોંગ્રેસ કાર્યકર્તા: ના, હું તો પહેલાય ૧૦૦ રૂ. નું પુરાવતો અત્યારે પણ ૧૦૦રુ. નું પુરાવું છું.,
__________
એક વખત ગામ ની સ્કૂલ માં ટીચરએ ક્લાસમાં સવાલ પૂછ્યો.
એક ગમાણ માં ૧૦ ભેશ હતી તેમાંથી ૩ કુદીને બહાર આવી ગયી તો હવે ગમાણ માં કેટલી ભેશો રહ્યી હશે ?
નાના લાખાએ કહ્યું એક પણ નહિ.
શી: તને આટલું પણ ગણિત નથી આવડતું ? એટલો પણ ગણિતનો અનુભવ નથી?
લાખા: તમને ગણિત નો અનુભવ હશે પણ મને ભેશોનો અનુભવ છે.
______________
આજકાલ ખેડૂતો એ જમીન વેચીને પૈશા બનાવ્યા છે. તેવા બે દોસ્ત વાત કરતા હતા...
અલ્યા શી કાર હારી આવ્?
તારે કેવી જોવ ?
મેં કુ, બંગડી વાળી હારી કે ચોન્લા વાળી ?
ચોન્લા વ્વાડી તો બઉ લેશે...આપણ તો બંગડીઓ વાળી હારી.
તો ચ્યોથી મળશે ઈ ...
હલ્ય મારી કને, મેં તન લઇ જઉં...એક વાર ભાળી લે ...તને કલરની હુજ પડે...
_____
મેં મારા ડીલર ને પુચ્ચ્યું આ બંગડી અને ચલ્લા નો મતલબ ?
તે કહે બંગડીઓ એટલે ઓડી અને ચાંલ્લો એટલે મર્સીડીઝ

No comments:
Post a Comment