ફેસબુક ના ઝરુખે ઉભા રહીને મેં તમારી રાહ જોઈ છે..
જી-મૈલ ના કાગડાઓની વણથંભી સંભાળ જોઈ છે
લોકો "વર્ચુઅલ.છે"."વલ્ગર છે" કહીને પંચાત કરે છે
જીવતાજ આ વર્ચ્યુઅલ બેસણાની મેં દાદ જોઈ છે...
જી-મૈલ ના કાગડાઓની વણથંભી સંભાળ જોઈ છે
લોકો "વર્ચુઅલ.છે"."વલ્ગર છે" કહીને પંચાત કરે છે
જીવતાજ આ વર્ચ્યુઅલ બેસણાની મેં દાદ જોઈ છે...
No comments:
Post a Comment