Showing posts with label દે તું મુજને બસ એટલું ગજું. Show all posts
Showing posts with label દે તું મુજને બસ એટલું ગજું. Show all posts

Sunday, November 21, 2010

દે તું મુજને બસ એટલું ગજું

હેય,
સર્વવ્યાપકશક્તિ,
દે તું મુજને બસ એટલું ગજું,
કે પામી સકું હું 
તવ સૃષ્ટી તણા ભેદ
અહી, 
મુજને સર્વ ચીજ નિરર્થક ભાસે,
કિન્તુ,
ત્હેના ગર્ભ થાકી જ્યમ જાઉં 
ત્હે ભાસે સાગર તણું વિશાળ 
ન્હે,
એ ચક્રવાકમાં ફંગોળાય મુજ પત્તો 
જે દોરતો મુજને એક વિચારસૃષ્ટી ભણી,
કહી  દે 
આખરી જુહાર 
ન્હે થાઉં શરણ તુજ ભક્તિ ભણી.