Saturday, November 1, 2008

Family album..

This album is created from family photos..

in the eve of depawali...

in the sweet memories memories of my family...

miles away ... far from the family....

The song Maitry bhav nu pavitra Zarnu .... is song by Shri Surendra Mistry...

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું,

મુજ હૈયામાં વહ્યા કરે,

શુભ થાઓ સકળ વિશ્વનુંએવી ભાવના નિત્ય રહે …મૈત્રી ભાવનું

ગુણથી ભરેલા ગુણીજનને દેખી,...હૈયું મારું નૃત્ય કરે,

એ સંતોના ચરણકમળમાં..મુજ જીવનનું અર્ઘ્ય રહે … મૈત્રી ભાવનું

દીન ક્રુર ને ધર્મવિહિનો.. દેખી દિલમાં દર્દ વહે,

કરૂણાભીની આંખોમાંથીઅશ્રુનો શુભ સ્ત્રોત વહે … મૈત્રી ભાવનું

માર્ગ ભૂલેલાં જીવન પથિકને,માર્ગ ચીંધવા ઊભો રહું,

કરે ઊપેક્ષા એ મારગની....તોય સમતા ચિત્ત ધરું … મૈત્રીભાવનું

No comments: