ને થયી ગયો ત્યાં હાહાકાર..
ચોરે ને ચૌટે થવા લાગી વાત
હવે તો લાગી જશે જમાનાની વાટ
પણ...
થવા લાગ્યા આકાશમાં વીજળીના ચમકાર
ને મંડાણ થયા આકાશમાં.. મેઘ કાળા ધમ્માર
વરસ્યા મુશળધાર થઇ બારે મેઘ ખાંગા
લોક થાય ભેગું ને કરે ફરી ફરી વિચાર ????
પણ...શું કરે ...
લાવરીના એ ઈંડા ના-જાયજ હતા
No comments:
Post a Comment