Thursday, October 14, 2010

શાકાહારી movement

ભાઈ, આ શાકાહારી movement  એક બાજુ ચાલુ થયી છે. તેના વિષે પણ લોકો બોલશે કે નહિ. જે દિવસે દુનિયાના ૩% લોકો માંશાહારી માંથી શાકાહારી બનશે ત્યારે જ  આ શાકાહારી મૂવમેન્ટ ચલાવનારા ડોબાઓ ને ખબર પડશે કે તેમણે કેવડી મોટી ભૂલ કરી છે. આપણે શાકાહારી છીએ તે કેવડી મોટી લક્ઝરી છે તે જ છીન્વાયી જશે. લોકો ને માશાહાર કરવો હોય તેમને કરવા દો. તેને મોક્ષ સાથે કોઈ જ લેવા દેવા નથી. બીજા ના માંશાહારથી તમારો મોક્ષ ક્યારેય નહિ બગડે તેની ગેરેંટી મહાવીરે ભૂલમાં ના આપી હોય તો હું જવાબદારી લઉં છું. કંદમૂળ ખાવા હોવ તો ખાવ અને ના ખાવા હોવ તો ના ખાશો.

મુખ્ય ચીજ છે જાગૃતિ..સાત્વિક ભોજન તમારી જાગૃતિ વધારશે ..અને તે તમારા આત્મજ્ઞાન ના રસ્તે મદદરૂપ થશે. આમ બીજા ની પંચાત ના કરશો. જીવો અને જીવવા દો  "તમને કહ્યું છે.. "  "...તમારે કહેવાનું નથી", તેવું કહેવાની જવાબદારી અને જોખમ બહુ મોટ્ટું છે કેટલાય ભવોના પુણ્યનું નિયાણું કરવાની તાકાત રાખવી પડશે. તે બધાજ ખેલ પુદગલ ના છે .પુદગલ પુદગલ ને આકર્ષશે. તમે વચ્ચે તમારો પુરુસાર્થ રાખજો કે મારે નિમિતે કોઈ જીવમાત્ર ની હિશા ન થાય. શાકાહાર થી જે જાગૃતિ આવે છે તે પછી બીજા શું કરે છે તેના ડોકાચીયા કાઢવામાં અને ચોતરે ચૈદાશ્યું કરવામાં વાપરી નાખે છે.    

જગતના ખાલી ૩% લોકો પણ શાકાહારી બની જશે ને તો કુદરતના બેલેન્સ માં ઓઝોન કરતાય મોટું ગાબડું પડી જશે. તમને ખબર નથી કે તમે તમારા પગ ઉપરજ કુહાડો નહિ, આ સમગ્ર "જાતિ.." ના મર્મ સ્થાને સુતળી બોમ્બ ફોડી રહ્યા છો. થોડા સ્વાર્થી બનો. આમ પરાયા બને કેમ ચાલશે ... ?  

Novel: Lend me thy moksh

3 comments:

Champak said...

mara bhai kya pag upar kuhada ni vaat karo 6o??? em j feko 6o?? jain bani ne etle nathi janta k vegeterian hovu te environment mate saru 6.. i m nt jain, nt spritual.. ane badha sakahari bani javathi khorak ni koi khot ubhi nahi thay.. animals 500 kgs nu khay tamathi 50 kgs nu body banave .. temathi 10 kgs nu nutritions bane...
Land, energy and water requirement for livestock agriculture is about 10 to 1000 times greater than those necessary to produce an equivalent amount of plant food." The nutritional return per acre, published by the US Department of Agriculture, reveals that oats produced in an acre of land contain 110 kilograms of protein and provide 2760 kcal, while the beef produced in an acre contains only 14 kilograms of protein and provides only 110 kcal.(12) Over half the water consumed in the United States is used in livestock industry.(13) A pound of wheat contains more calories than a pound of beef but the beef requires 40 to 50 times more water.

vipul shah said...

ચમ્પક્જી,
આજે જોવાય છે ને કે અનાજ ની કેવી ખેંચ વર્તાયી રહ્યી છે? સમાજનું અનાજનું મેનેજમેન્ટ તો આવુંજ હતું પહેલા પણ અને અત્યારે પણ. આ બધા સ્તેતેસ્તીક્સ સાચા છે. પણ હવે જમીન ક્યાં રહે છે? બધી વેચાઈ જવા માંડી છે અને તેના પૈસા ફિક્ષ્ દેપોસિત માં જમા થયી રહ્યા છે. અને તે જમીનો પર ઇન્ડસ્ટ્રી કે લોકોને રહેવામાટે ના મકાનો બની રહ્યા છે. વસ્તી વધે છે પણ જમીન નો વધતી નથી. ખેતી લાયક જમીનો ઉલટાની ઘટી રહ્યી છે. એમ તો એવું પણ કહેવાય છે કે ૧ સફરજન પેદા કરવા માટે ૧૫૦ લીટર પાણી ની જરૂર પડે છે... પણ તેનું શું કરવાનું ?