Sunday, September 4, 2011

રુલ ૪૯-ઓ સંબંધી પોસ્ટ્સ



આ મારા હાળાઓ, જાહેરમા આંતકવાદીઓ અને ભારત "માં" ની Live "બીપી" ઓ દેખાડે છે. અને તેના પ્રોડ્યુંષર પાછા આપણે જ હો. 

આ હુમલાઓ માટે સરકાર નહિ આપણે જ જવાબદાર છીએ કારણકે સરકારને આપણે જ સિલેક્ટ કરી છે. હજી પણ રસ્તો છે. વાંચો.... વાંચો ... આપણાં સંવિધાન મા આપણો હક છેજ રુલ ૪૯-ઓ. ક્યા સુધી આંખ આડા હાથ કરી રાખીશું, અને બીજાનાં દોષ જોયા કરીશું?
તે રુલ મુજબ જો કોઈ વોટ નોધાવે અને તે વોટ ની સંખ્યા વધારે થાય તો જેટલા લોકો ઉભા હોય ઈલેક્શન મા તે બધા હારેલા જાહેર થાય અને ફરીથી ઈલેક્શન નાં લડી શકે ત્યાંથી. આ વોટ નો ઓફીસીઅલી સાદો મતલબ થાય છે કે "બધાય હરામખોર છે" . કોઈ એક ને વોટ આપવો તેનો મતલબ એ થાય કે "આજ યોગ્ય વ્યક્તિ અને યોગ્ય પાર્ટી છે" તેવું કહેવું. મોટે ભાગે બધા એમ કહેતા હોય છે કે બધાય ચોર છે એક ને તો વોટ આપવો જ પડે ને એટલે ઓછા ચોર ને વોટ આપીએ. પણ, એવું નથી આ રુલ મુજબ તમે એવું કહી શકો છો કે બધાય ચોર છે. તોજ સાચી વ્યક્તિ ઓ ને ઈલેક્શન લડવાનું પીઠબળ મળશે.





મારું માનવું છે કે સત્તા પ્રજા ને આપવો. ઇવીએમ મશીનમાં રુલ ૪૯-ઓ માટે નું એક બટન મુકવો ભૈસાબ. અને લોકો ને સત્તા આપો આ ભ્રષ્ટાચારીઓને સજા આપવાની. જયારેરાજકારણીઓ બ્રશ્તાચાર કરે છે ત્યારે કોઈ પુરાવા છોડી નથી જતા.તેને સાબિત કરવું મુશ્કેલ છે. વળી ચુકાદા માટે ૧૦-૧૫ વર્ષ ની રાહ જોવાની આવે, વચ્ચે સરકાર બદલાઈ જાય ને પછી ઠેરનું ઠેર. એના કરતા આ એક બટન આપો પ્રજાને. પ્રજાને નક્કી કરવા દો કે તેમને કોણે સજા આપવી છે. ઇલેક્શન આયોગ પણ ચુંટણીમાં ભ્રષ્ટાચાર રોકવાનું પ્રાણ લઈને કાયદા બનાવ્યા છે. ન્યાય્પલીકોમાં પણ તેના કાયદા છે. લોકાયુંક્તના કાયદા છે. સરકારી દફતરોમાં થતા ભ્રષ્ટાચાર માટે પણ કાયદા છે. પણ પ્રજાને આના માટે ની કોઈ સત્તા નથી.
ખાલી એક વિનતી છે, લોકો ને સતા આપો, લોકો ગંગાજળ અને ગટરના પાણીનો ભેદ સારી રીતે સમજે છે. અને તે જ ૧૦-૧૫ વર્ષ સુધી ચાલતા ચુકાદાઓનો અંત લાવી દેશે અને લોકશાહી નો ખરો અર્થ "લોકોના હાથમાં સત્તા" નો પુરો થશે. સમગ્ર રીતે દરેક મતદાન ક્ષેત્રમાં લોકો અનુભવ કરે છે કે કોઈ લાયક વ્યક્તિ ચુંટણીમાં ઉભો રહ્યી નથી સકતો. તો લાયક વ્યક્તિઓ ઉભા રહ્યી સકે તેવી વ્યવસ્થા કરો. અને તે એક જ રીતે થયી સકે, જે ઉભા છે તે બધાને ગેરલાયક ઠરાવી સકાય તેવી વ્યવસ્થા જે રુલ ૪૯-ઓ માં છે જ , તેનો રસ્તો સરળ કરી આપવો.
અન્નાજી અને તેમના બાહોશ વકીલ સાહેબો, શું તમે આના માટે કઈ ના કરી શકો?




જો કોઈ વ્યક્તિએ મારી કોઈ બહેન પર બળાત્કાર કર્યો છે, તેની મને, ખબર પડે, તે વ્યક્તિ મારી સામે હોય, મને જો ન્યાય પાલિકામાં, ન્યાયનો વિશ્વાસ ના હોય તો હું શું કરું? એ વ્યક્તિનું એ અંગ વાઢી નાખું, કારણકે મને એજ ન્યાય પાલિકાના ન્યાય પર વિશ્વાસ નથી એટલે બચવાના ચાન્સ વધારે છે. અને પેલો , જીન્દગીભર આ કૃત્ય કરી ના સકે તેની વ્યવસ્થા પણ થયી ગયી હોય છે. હું બહેન ને તેનું એ જીવન પાછું નથી અપાવી સકતો, પણ હવે આગળનું વિચારવાનો સમય છે. શું હશે તેના કર્મ એવા કહીને બેસી રહેવાનું ? હું ય એજ કહું છું કે એ ડોબાના કર્મે જ આ થયું.
જે ઈવીએમ મશીન નો ઉપયોગ કરીને આ નેતાઓ ભારતમાં પર બળાત્કાર કરે છે, તેમાં જ એક બટન રુલ ૪૯-ઓ મુજબ મુકાવો. જેથી લોકો એ નેતાનું એ અંગ ત્યાં વાઢી સકે. એક નવા કાયદા થી આ વકીલોને જ ફાયદો છે. પ્રજા તો ઠેર ને ઠેર જ રહેવાની. સુખરામ ના કૌભાંડ થી આજ સુધીના કૌભાંડ માં કશુંય નથી થયું. આ એક બટન આપો અને અપ્પાવો મારા રામ.



_____
૪૯-ઓ રુલે સાચા વ્યક્તિને તો ચાન્સ આપશે જ ને ... જેને વ્યક્તિ ખોટો લાગતો હોય પણ પક્ષ સારો લાગતો હોય અને એવા લોકો બહુ હોય તો તેમનો વિજય થાવોજ જોઈએ ...અને થશે જ 
૪૯-ઓ નિયમ આજે પણ છે જ પણ ભણેલા લોકો ને ખબર નથી એટલે જે નથી થયી શક્યું તેવું તો રહેવાનુંજ ....બટન આવ્યા પછી પણ એ રહેવાનુંજ ...તેના માટેજ હું એમ કહું છૂકે ૪૯-ઓ ના રુલ પ્રત્યે જાગૃતિ વધારવી ...આજે પણ આ રુલ મુજબ બટન નથી પણ તેનું રજીસ્ટર તો છે જે.. તોયે ઘણા આનો ઉપયોગ નથી કરી શકતા એટલે બટન પછી પણ નહિ કરી શકે તેવું બને જ.
ચુત્નીપંચના નિયમો આટ આટલા હોવા છતાં કોઈ કશુજ નથી કરી શકતું એટલીસ્ટ જનતા તો ગંગા જલ અને ગતર કહી શકશે ...ચુંટણીપન્ચ પણ રાજકારણીઓના ઈશારે ચલ્તુજ હોય છે.
હા , ઓવર અલ્લ વોટિંગ તો ભારતમાતા ના કપાળે કદી તિલ્લી સમાન છે, તેને તો ૪૯-૦ ઓછી કરી શકે ખરી ક્મકે ઘણા યુવાનો ને ખબર પડશે કે બધા ને રીજેક્ટ કરી શકાય છે તો રજા ના રાખી હોય તોયે કપાતે પગારે પણ રજા રાખીને રોષ ઠાલવવા જશે ...
ઇવીએમ ના ચેડા, માં કશુંય ના થયી શકે આપણાથી... પણ તેનાથી ૪૯-ઓ ને બાકાત રાખવાની જરૂર નહિ રહે ...
વાટ એટલીજ છે ૪૯-ઓ નું બટન આવે તો ગુપ્તતા જળવાય અને તેના વિષે જાગૃતિ ફેલાય ...એક દિવસ એવો આવશે કે રાજકીય પાર્ટી થર થર કંપવા લાગશે ...કારણકે તે પ્રજા પાશે ની સત્તા છે...તેમાં ના કોઈ મુદત, તારીખ, આક્ષેપ, સુનાવણી .... સિદ્ધો ન્યાય થવાનો છે ડામરદોચ ને ડામરદોચ કહેવાની સત્તા છે. :) :) :) જુઓને ગયી સાલ પહેલા મારા વર્તુળમાં ફક્ત ૨-૩ જાણ જ જનતા હતા આજે ઓછામાં ઓછા ૧૫૦ જાણ જનતા થયી ગયા છે ... આપણે જાણકારી વધારવી ...તેજ ઉદ્ધેશ છે.



______
In a ward or constituency, if a candidate wins, say by ’x’ votes, and that particular ward has received "49-O" votes more than x, then that polling will be cancelled and will have to be re-polled.
Not only that, but the candidature of the contestants will be removed and they cannot contest the re-polling, since people have already expressed their decision on them. This would bring fear into parties and hence look for genuine candidates for their parties for election. This would change the way of our whole political system. It is seemingly surprising why the election commission has not revealed such a feature to the public.
Please spread the word about this and make our fellow countrymen aware of this right. No political party (or conventional media) would campaign for it. It’s yours and my duty. So, let’s go ahead from today!

No comments: