Sunday, September 11, 2011

કાના-માત્રાં

જન્મ્યો કાના-માત્રાં વગરનો
ફૂલ્યો ને ફેલાયો
ફકરા-ને-નિબંધો સુધી
ને
કાવ્યોના સબંધો સુધી
એક શબ્દ બની ને
પછી પોઢી ગયો...

No comments: