અફસોસ,
ભૂત સમયસર આવે છે.
ક્યારેક
રેલ્વે સ્ટેશન પર
ડબ્બાની બહાર તો
ક્યારેક
ડબ્બાની અંદર
ધડાધડ ધડાધડ ....તો
ક્યારેક
આગના લપ્કારાઓ
આમ અચાનક , એકાએક
ફૂટી નીકળે છે
પેલા પંચશીલના
સિદ્ધાંતોના ભૂત
ક્યારેક હોટલમાં ભરાઈ ને
માણશોની રશોઈ બનાવી જમે છે
ક્યારેક મંદિરની અંદર
ક્યારેક મંદિર ની બહાર
શી ખબર શાના "ઘંટ" વગાડે છે?
પેલા ગોધરાના ભૂત.
ક્યારેક એ ચઢી બેશે છે
સંસદ-ભવનની બારશાખ પર
તે સંસદ ની શાખની -બજાવવા
પણ,
સા..સમયસર આવે છે ....
સા... ને કોણ સમજાવે કે
અહી કયો નેતા સમયસર આવે છે ?
સા...ઝાંઝવાના જળ પર
કોણ નળ બાંધશે?
ભૂત સમયસર આવે છે.
ક્યારેક
રેલ્વે સ્ટેશન પર
ડબ્બાની બહાર તો
ક્યારેક
ડબ્બાની અંદર
ધડાધડ ધડાધડ ....તો
ક્યારેક
આગના લપ્કારાઓ
આમ અચાનક , એકાએક
ફૂટી નીકળે છે
પેલા પંચશીલના
સિદ્ધાંતોના ભૂત
ક્યારેક હોટલમાં ભરાઈ ને
માણશોની રશોઈ બનાવી જમે છે
ક્યારેક મંદિરની અંદર
ક્યારેક મંદિર ની બહાર
શી ખબર શાના "ઘંટ" વગાડે છે?
પેલા ગોધરાના ભૂત.
ક્યારેક એ ચઢી બેશે છે
સંસદ-ભવનની બારશાખ પર
તે સંસદ ની શાખની -બજાવવા
પણ,
સા..સમયસર આવે છે ....
સા... ને કોણ સમજાવે કે
અહી કયો નેતા સમયસર આવે છે ?
સા...ઝાંઝવાના જળ પર
કોણ નળ બાંધશે?
No comments:
Post a Comment