Saturday, September 10, 2011

જુમેરાહ,દુબઈ



એ ઠંડી રાત્રે,ફરી તારી યાદ આવી
રજઈ ઓઢી,હુફ,ફરી પાછી નાં આવી
યાદનું ચક્રવાક ગ્યું મગજ થીજાવી
અમે કરી તાપણી,દિલને સળગાવી 

No comments: