Thursday, September 22, 2011

મગજ નું કાર્ય

કાલે એક ગુરુ ના પ્રવચનનું સ્વપ્ન આવેલ , પૂરું યાદ નથી પણ થોડોક ભાવાર્થ :
________________________
આપણો કોઈ પણ વસ્તુ કે પરિસ્થિતિ પર નો પ્રતિભાવ એ આપણા મગજ માં રહેલા અનેક મંતવ્યો નો સમૂહ છે. આ મંતવ્યો ના સમૂહ માંથી એક એક મંતવ્યોની એક જોડ બને છે અને તેમાંથી એક ઓપિનિયન બને છે. ઉ.દા.
આપણા મગજના ત્રણ સમૂહો નું ઉદાહરણ લઈએ.
એક આકાર સમૂહ
બીજું કલર સમૂહ.
ત્રીજું પ્રકાર સમૂહ
હવે એક આકાર સિલેક્ટ થાય -> ગોળ
બીજા સમૂહ માંથી કલર સિલેક્ટ કરીએ -> લાલ ચટ્ટક
ત્રીજા સમૂહ માંથી પ્રકાર સિલેક્ટ થાય -> શાકભાજી
હવે આ ત્રણેય ને ભેગા કરીને, આપણું મગજ મ્ત્રીક્સ બનાવશે અને જવાબ આવશે ... ટામેટું ...
જો ત્રીજા માં ફળ હોટ તો સફરજન ,નાશ્બેરી ...વગેરે ... જવાબ આવે
આ જવાબો આપણે મગજ ને,રોજબરોજ ના અનુભવોથી, જેવા મેટ્રીક્સ બનાવવાનું શીખવ્યું હોય તેના અનુંશાન્ધાને થાય છે.

આવીજ રીતે આપણું મગજ, આપની આસપાસ ની વ્યક્તિઓ વિષે જુદાજુદા સમૂહ માટે ના મંતવ્યો બાંધતું હોય છે. અને તેના મેત્રીક્ષ બનાવીને ઓપિનિયન બાંધતા રહે છે. જો મંતવ્યોની જોડ ખોટી હોય તો પછી બધુજ ખોટું થયી જાય છે.

No comments: