શબ્દની કીમત જેને શાનમાં સમજાય છે
જીન્દગી ટેલીગ્રાફની ભાષા થી ટૂંકાય છે
ભાવની રકઝક કરી,તાળાં લાવ્યા ખંભાતના
ઝાંઝવાના જળ જેવા,દરવાજા હતા કાચના
કાના-માત્રા વગર અહી આવે છે બધા
શબ્દોના ગણગણાટ મૂકી જાય છે બધા
દમયંતીને પૈણવા ભલે સૌ નળ થઈ આવો
દમયંતીએ કહ્યું "માઉસ ક્લિક કરી બતાવો"
તમને "તમે" મળી જાવ,ત્યારે ઉત્સવ મનાવી લો
રોજ અથડાનારાય અહી, "કેમ છો" પૂછસે નહિ
જીન્દગી ટેલીગ્રાફની ભાષા થી ટૂંકાય છે
ભાવની રકઝક કરી,તાળાં લાવ્યા ખંભાતના
ઝાંઝવાના જળ જેવા,દરવાજા હતા કાચના
કાના-માત્રા વગર અહી આવે છે બધા
શબ્દોના ગણગણાટ મૂકી જાય છે બધા
દમયંતીને પૈણવા ભલે સૌ નળ થઈ આવો
દમયંતીએ કહ્યું "માઉસ ક્લિક કરી બતાવો"
તમને "તમે" મળી જાવ,ત્યારે ઉત્સવ મનાવી લો
રોજ અથડાનારાય અહી, "કેમ છો" પૂછસે નહિ
No comments:
Post a Comment