એક સફરજન,
એના એક બટકા થી
સર્જાઈ આખી સૃષ્ટી
અને
પાછું શોધી સકાયું
એમાં પતનનું રહસ્ય
એટલે જ કે
સફરજન ખાવું પણ
કોઈ છોકરીનું
નહિ ખાવું
તેમાં પછી કાદવ ના કમળ ખીલી ઉઠે છે
એના એક બટકા થી
સર્જાઈ આખી સૃષ્ટી
અને
પાછું શોધી સકાયું
એમાં પતનનું રહસ્ય
એટલે જ કે
સફરજન ખાવું પણ
કોઈ છોકરીનું
નહિ ખાવું
તેમાં પછી કાદવ ના કમળ ખીલી ઉઠે છે
No comments:
Post a Comment